યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો: $(3-2 x)(3+2 x)$

  • A
    $9-4x^{2}$
  • B
    $9+4x^{2}$
  • C
    $9-2x^{2}$
  • D
    $3-4x^{2}$

Explore More

Similar Questions

ચકાસો કે નીચે આપેલી કિંમત તેની સામે દર્શાવેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં:
$p(x) = 3x + 1, \, x = -\frac{1}{3}$

$x = 0$ આગળ બહુપદી $5x - 4x^2 + 3$ નું મૂલ્ય શોધો.

જ્યારે $x^{3}+3x^{2}+3x+1$ ને $x$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો: $(104)^{3}$

જેના ઘનફળ નીચે મુજબ આપેલ છે તેવા લંબઘનના પરિમાણો માટે શક્ય પદાવલિઓ કઈ છે? $\boxed{\text{ઘનફળ} : 3x^2 - 12x}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo